Self Respect Marriage

અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનનાં ‘Self Respect Marriage’ની ચર્ચા, જાણો આ લગ્નની ખાસિયત અને કાનૂની માન્યતા

Self Respect Marriage સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને ઉદ્યોગપતિ કાવ્યા મારનનાં લગ્નની તસવીરો સામે આવ્યા બાદ ચર્ચામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, બંનેએ 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસમાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં પરંપરાગત ધાર્મિક વિધિઓને બદલે એકબીજા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાનતાને મહત્ત્વ આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સોશિયલ મીડિયા પર શેર થયેલી…

Read More