Coffee and Anxiety

Coffee and Anxiety: કોફી પીધા પછી કેમ થાય છે ગભરામણ? જાણો કેફીનની મગજ અને શરીર પર અસર

Coffee and Anxiety વચ્ચેનો સંબંધ ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે. સવારની શરૂઆત કોફીથી કરવી અથવા કામ દરમિયાન વારંવાર કોફી પીવી સામાન્ય બાબત છે. કેફીન સતર્કતા વધારવામાં અને ઊંઘનો અહેસાસ ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક લોકોને કોફી પીધા પછી હૃદયના ધબકારા ઝડપી થવા, હાથ ધ્રૂજવા, પરસેવો થવો અને ગભરામણ જેવા અનુભવ થાય…

Read More