લોકસભાનું રાજકીય ચિત્ર બદલાશે! 543થી વધીને 816 બેઠકો થશે!, ગુજરાતમાં 26ને બદલે 39 સાંસદ
Lok Sabha Delimitation દેશના રાજકારણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના નવા સીમાંકન પ્રસ્તાવને પગલે લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની યોજના છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 28 નવેમ્બરે સીમાંકન બાદ લોકસભાનું સંભવિત નવું રાજકીય ચિત્ર દર્શાવતો નકશો જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ લોકસભાની બેઠકો હાલની 543થી વધીને 816…

