Ashwin River Water Crisis: નસવાડીની અશ્વિન નદી સુકાઈ, 100થી વધુ ગામોમાં સિંચાઈના પાણીની મુશ્કેલી
Ashwin River Water Crisisના કારણે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 100થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાની મુખ્ય નદીઓમાંની એક અશ્વિન નદી ઓછા વરસાદને કારણે ભરશિયાળામાં જ સુકાઈ ગઈ છે. નદીનું પાણી સિંચાઈ ઉપરાંત પશુઓની તરસ છીપાવવા માટે પણ ઉપયોગી હતું. હવે નદીમાં પાણી ન રહેતાં ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોની…

