HantaVirus Cruise Ship

એટલાન્ટિક મહાસાગરમાં ક્રૂઝ શિપ પર ‘હંતા વાયરસ’નો કહેર: ત્રણ પ્રવાસીઓના મોતથી વિશ્વ આરોગ્ય સંસ્થા સ્તબ્ધ

HantaVirus Cruise Ship: એટલાન્ટિક મહાસાગર [Atlantic Ocean] માં મુસાફરી કરી રહેલા એક લક્ઝરી ક્રૂઝ શિપ પર હંતા વાયરસ [HantaVirus] ના પ્રકોપને કારણે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા [World Health Organization – WHO] અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સંક્રમણના કારણે એક વૃદ્ધ દંપતીએ પણ જીવ…

Read More