Australia Visa Rules :

ઓસ્ટ્રેલિયાના વિઝાના નિયમોમાં મોટો ફેરફાર! 28 નવેમ્બરથી ‘No Further Stay’ શરત ફરજિયાત, ભારતીય પ્રવાસીઓએ ખાસ ધ્યાન રાખવું

Australia Visa Rules :ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતા ભારતીયો અને અન્ય વિદેશી પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. ઓસ્ટ્રેલિયાની સરકારે વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 28 નવેમ્બર 2026થી મુખ્ય કેટેગરીના વિઝા માટે ‘No Further Stay’ એટલે કે ‘વધુ રોકાણ નહીં’ની શરત ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમથી પ્રવાસીઓ માટે ઓસ્ટ્રેલિયામાં રહીને બીજા વિઝા માટે અરજી…

Read More