Avengers Doomsday Advance Booking

Avengers Doomsday Advance Bookingમાં ધમાકો! 19 કલાકમાં ₹10 કરોડની કમાણી, ₹4,300ની ટિકિટે પણ ચાહકોની ભીડ

Avengers Doomsday Advance Booking શરૂ થતાં જ ભારતમાં માર્વેલ સ્ટુડિયોઝની આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રિપોર્ટ મુજબ, સોમવાર 16 નવેમ્બરની મધરાતે પ્રી-બુકિંગ શરૂ થયા બાદ માત્ર 19 કલાકમાં ફિલ્મે ₹10 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું હતું. ફિલ્મ 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રોબર્ટ ડાઉની જુનિયર ડૉક્ટર ડૂમના પાત્રમાં જોવા મળવાના હોવાથી ચાહકોમાં ખાસ…

Read More