Karma Junction USA

બનાસકાંઠાના હડાદમાં રિહેન એચ. મહેતા વિદ્યાલયની હોસ્ટેલ માટે અમેરિકાના કર્મા જંક્શન દ્વારા 50 જેટલા બેડ સેંટનું દાન

Karma Junction USA બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કર્મા જંક્શન, ન્યૂજર્સી, અમેરિકા તરફથી માનવતાભર્યું અને સેવાભાવી દાન પ્રાપ્ત થયું છે. કર્મા જંક્શન, ન્યૂજર્સી, યુ.એસ.એ.ના ગ્રુપ દ્વારા શાળાના હોસ્ટેલમાં રહેતા બાળકોની સુવિધા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આશરે 50 જેટલા બેડ સેંટ માટેના ગાદલા, ચાદર, ઓશીકા…

Read More