
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કુલદીપ યાદવ બહાર
ટીમ ઈન્ડિયાની જાહેરાત – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ 5 ટેસ્ટ મેચની આ શ્રેણી માટે 18 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી આ શ્રેણી માટે પસંદગી સમિતિએ કેટલાક મોટા અને આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ન્યુઝીલેન્ડ સામેની પુણે ટેસ્ટ મેચમાંથી બહાર…