LPG e-KYC ની સમયમર્યાદા 23 ઓગસ્ટ સુધી લંબાવાઈ

LPG eKYC Deadline Extended ઘરેલુ LPG ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG ગેસ કંપનીઓના સર્વર અને એપ્સમાં સતત આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, LPG e-KYC ની સમયમર્યાદા હવે વધારીને ૨૩ ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૧૬ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સર્વર ક્રેશ…

Read More