ભાવનગર લઠ્ઠાકાંડ હાઈકોર્ટમાં પહોંચ્યો: નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને વળતરની માંગ

Bhavnagar Hooch Tragedy ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર દુર્ઘટનાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ દારૂકાંડમાં ન્યાયિક દખલગીરીની માંગ સાથે હાઈકોર્ટમાં લેખિત અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને પીડિતો માટે વળતરની માંગ કરવામાં આવી છે. Bhavnagar Hooch Tragedy નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસની માંગ…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસની ચેતવણી, ‘ આ બારકોડ નંબર 8901522000665 વાળી દારૂની બોટલ ન પીતા!

 Bhavnagar Hooch Tragedy ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકોને ગંભીર અસર થતાં તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા નાગરિકો માટે તાકીદની ચેતવણી જારી કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિકે બારકોડ નંબર ‘8901522000665’ વાળી બોટલનો દારૂ પીવો નહીં.  Bhavnagar Hooch Tragedy…

Read More

મહેમદાવાદ દારૂનો એપી સેન્ટર? ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂની રેલમછેલ!

 Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના  જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં…

Read More

ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ: છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયા 6 મોટા લઠ્ઠાકાંડ

Gujarat Bootlegging Tragedies ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે સમયાંતરે ઝડપાતો લાખો-કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે. રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જાય છે, ત્યારે દારૂબંધી હટાવવા કે નિયમોમાં છૂટછાટ આપવાની ચર્ચાઓ જોર પકડે છે. તાજેતરમાં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. ગુજરાતમાં…

Read More
Bhavnagar District Bank Cyber Fraud

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં કરોડોની સાયબર લૂંટ: કોર બેંકિંગ સિસ્ટમ હેક કરી 7 કરોડની ઉચાપત, ગુજરાત સાયબર ક્રાઈમે 4 આરોપીઓને દબોચ્યા

Bhavnagar District Bank Cyber Fraud: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં [Bhavnagar District Co-operative Bank] સાયબર માફિયાઓએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રૂ. 7 કરોડથી વધુની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોળી-ધુળેટીની રજાઓ દરમિયાન બેંક બંધ હતી ત્યારે મોબાઈલ બેંકિંગ [Mobile Banking] દ્વારા આ રકમ સગેવગે કરવામાં આવી હતી. આઈટી હેડ હાર્દિક સવાણીએ [Hardik Savani]…

Read More