Bhupendra Patel New Year

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પાઠવી નૂતન વર્ષની શુભેચ્છાઓ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા ઉપસ્થિત

Bhupendra Patel New Year નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. નૂતન વર્ષના પર્વે તેઓ શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા ઉમટી પડ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નાગરિકો અને…

Read More