Changodar Fake Plasma : ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, દિનેશ ચૌધરી સહિત 4 ઝડપાયા
Changodar Fake Plasma અમદાવાદના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીના દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડાં કરતું એક અત્યંત ચોંકાવનારું અને ખૌફનાક મહાકૌભાંડ સામે આવ્યું છે. સત્તાવાર અહેવાલ અનુસાર, અમદાવાદ ગ્રામીણ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નકલી અને મિલાવટી બ્લડ પ્લાઝમા બેગ સપ્લાય કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ…

