Gujarat CM Officeને બોમ્બથી ઉડાવવાની ધમકી: સચિવાલયમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસ
Gujarat CM Office Bomb Threat મળતાં શુક્રવારે ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બોમ્બ નિષ્ક્રિય કરવાની ટીમ અને ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ…

