Rajkot Gondal Chowkdi Overbridge: લોકાર્પણના બે વર્ષમાં જ બ્રિજમાં તિરાડો, સમારકામ શરૂ થતાં સવાલો
Rajkot Gondal Chowkdi Overbridge પર લોકાર્પણના આશરે બે વર્ષમાં જ તિરાડો પડવાની અને બ્રિજનો એક ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે. રાજકોટની ગોંડલ ચોકડી ખાતે આવેલા આ ઓવરબ્રિજ પર નુકસાન દેખાતાં સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. તૂટેલા ભાગને દૂર કરવા માટે બ્રેકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે બ્રિજના બાંધકામની ગુણવત્તા…

