MCL IPO Listing

MCL IPO Listing: GMP પોઝિટિવ હોવા છતાં શેરનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ, રોકાણકારોને ઝટકો

MCL IPO Listingમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પોઝિટિવ હોવા છતાં રોકાણકારોને લિસ્ટિંગ સમયે નિરાશા મળી છે. મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડનો IPO શુક્રવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. તેનો ઇશ્યૂ પ્રાઇસ ₹136 હતો, જ્યારે BSE પર શેર 2 ટકાથી વધુના ઘટાડા સાથે ₹133 પર ખુલ્યો હતો. જોકે, લિસ્ટિંગ બાદ શેરમાં સુધારો જોવા મળ્યો હતો. બપોરે 12 વાગ્યે તે…

Read More