દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં 35 વર્ષનો રેકોર્ડ: 7 દિવસમાં સેન્સેક્સ 7,782 પોઇન્ટ ઉછળ્યો
Indian Stock Market Rally ને કારણે દિવાળી પહેલાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત સાત ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયા છે. 28 ઑક્ટોબરથી શરૂ થયેલી આ તેજી દરમિયાન સેન્સેક્સમાં 10.6 ટકા એટલે કે 7,782 પોઇન્ટનો વધારો નોંધાયો છે. છેલ્લા 35 વર્ષમાં દિવાળી પહેલાંનો આ સૌથી મોટો ઉછાળો હોવાનું અહેવાલમાં…

