Myanmar Building Blast

Myanmar Building Blast : મ્યાનમારમાં ભયાનક બ્લાસ્ટ, ઇમારતમાં વિસ્ફોટકો ફાટતાં 55 લોકોના મોત,અનેક ઘાયલ

Myanmar Building Blast મ્યાનમારના [Myanmar] પૂર્વોત્તર વિસ્તારમાંથી [Northeastern Region] રવિવારે [Sunday] એક અત્યંત હચમચાવી મુકનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઇમારતમાં [Building] અચાનક થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં [Massive Explosion] ઓછામાં ઓછા 55 લોકોના કમકમાટીભર્યા મોત [55 Dead] નીપજ્યા છે, જ્યારે ડઝનબંધ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ [Dozens Injured] થયા છે. આ ઘટના બાદ…

Read More