Urban Cooperative Bank Election Results

મહેમદાબાદ અર્બન બેંકમાં વેપારી પેનલનો વિજય,મુસ્લિમ મતો બન્યા નિર્ણાયક, હિમાંશુ શાહે આપી કડી ટક્કર

 Urban Cooperative Bank Election Results ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી મહેમદાબાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી ગત 20 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. બેંકના વહીવટી તંત્ર પર વર્ચસ્વ જમાવવા માટે રાજકીય તેમજ સહકારી વર્તુળોમાં લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જેના કારણે ચૂંટણીના પરિણામો તરફ સમગ્ર પંથકની નજર મંડાયેલી હતી. Urban Cooperative Bank…

Read More