Car Loan Charges: કાર લોન લેતા પહેલાં જાણી લો આ 4 છુપાયેલા ચાર્જ, નહીં તો વધશે ખર્ચ
Car Loan Charges કાર ખરીદવા માટે લોન લેતા લોકો માટે મહત્ત્વની બાબત છે. સામાન્ય રીતે ગ્રાહકો કાર લોન લેતી વખતે વ્યાજદર અને માસિક EMIની સરખામણી કરે છે, પરંતુ લોન સાથે જોડાયેલા અન્ય ચાર્જ પર પૂરતું ધ્યાન આપતા નથી. પરિણામે લોનની પ્રક્રિયા દરમિયાન અથવા લોન પૂરી કરતી વખતે વધારાનો ખર્ચ થઈ શકે છે. તેથી બેંક કે…

