Venezuela Earthquake :

Venezuela Earthquake : વેનેઝુએલામાં મહાવિનાશ: 7.5ની તીવ્રતાના બે ભયાનક ભૂકંપ, હજારોના મોતની આશંકા

Venezuela Earthquake : વેનેઝુએલામાં (Venezuela) કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. દેશના ઉત્તરી દરિયાકાંઠે એક પછી એક એમ બે શક્તિશાળી ભૂકંપ (Powerful Earthquake) આવતા ભારે વિનાશ સર્જાયો છે. આ ગોઝારી ઘટનામાં હજારોના મોતની આશંકા (Fears of Thousands Dead) સેવાઈ રહી છે. રાજધાની કારાકાસમાં (Caracas) અનેક ઈમારતો ધરાશાયી થતા કટોકટીની સ્થિતિ (State of Emergency) જાહેર કરવામાં આવી…

Read More