Illegal Immigration to US: અમેરિકામાં ગેરકાયદે પ્રવેશના પ્રયાસમાં ભારતીયો ત્રીજા ક્રમે, ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં
Illegal Immigration to US ના પ્રયાસોમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ભારતીય નાગરિકોની સંખ્યા ઊંચી રહી છે. અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના જણાવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026 દરમિયાન અમેરિકાની સરહદે ગેરકાયદે પ્રવેશના પ્રયાસમાં પકડાયેલા નાગરિકોમાં ભારત ત્રીજા ક્રમે રહ્યું હતું. આ સમયગાળામાં 30,528 ભારતીયો પકડાયા હતા. મેક્સિકો અને કેનેડા પછી ભારતનો ક્રમ આવ્યો હતો….

