ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આ તારીખથી થશે શરૂ,જુઓ ટાઇમટેબલ
Electrical Supervisor-Wireman Exam ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 18 નવેમ્બરથી 21 નવેમ્બર, 2026 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગરના સચિવ દ્વારા આ અંગેની સમાચાર યાદી જાહેર કરવામાં આવી છે. પરીક્ષામાં પ્રવેશપાત્ર ઉમેદવારોનાં નામ, રોલ નંબર અને પરીક્ષાનું વિગતવાર…

