MS Dhoni Farewell Match ચેન્નઈમાં રમશે? બાળપણના કોચે આપ્યું મોટું નિવેદન
MS Dhoni Farewell Match ચેન્નઈમાં યોજાઈ શકે છે તેવી શક્યતા મહેન્દ્ર સિંહ ધોનીના બાળપણના કોચ ચંચલ ભટ્ટાચાર્યએ વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ધોનીએ મેન્ટરની ભૂમિકા સ્વીકારી હોવા છતાં IPLમાંથી ખેલાડી તરીકે સત્તાવાર નિવૃત્તિ જાહેર કરી નથી. જોકે, ધોનીની છેલ્લી મેચ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ચંચલ ભટ્ટાચાર્યના…

