ગુજરાતમાં બાળકોમાં Diabetesનું જોખમ વધ્યું: રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ પાંચ ગણું પ્રમાણ
Childhood Diabetes in Gujarat એટલે કે ગુજરાતમાં બાળકો અને કિશોરોમાં ડાયાબિટીસનું વધતું પ્રમાણ બાળઆરોગ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, રાજ્યમાં 10થી 19 વર્ષનાં બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ 2.9 ટકા નોંધાયું છે, જ્યારે દેશની સરેરાશ 0.6 ટકા છે. આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ પાંચ ગણો વધારે છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે…

