Gujarat High Court Case

Gujarat High Courtમાં 15 વર્ષના કિશોરની અરજી: માતા પર મારપીટનો આરોપ, દાદા-દાદી સાથે રહેવાની માગ

Gujarat High Court Case માં 15 વર્ષના કિશોરે પોતાની માતા સામે મારપીટ અને હેરાનગતિના આક્ષેપો સાથે અરજી દાખલ કરી છે. કિશોરે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સુરક્ષા અને કલ્યાણકારી પગલાં લેવાની માગ કરી છે. માતા સાથે રહેવામાં અસુરક્ષિત અનુભવતો હોવાનો દાવો કરીને તેણે મોરબીમાં રહેતાં દાદા-દાદી સાથે રહેવાની મંજૂરી માગી છે. સાથે જ માતા વિરુદ્ધ FIR…

Read More