પાસપોર્ટ કે આધાર નહીં, તો ભારતની નાગરિકતાનો અસલી પુરાવો કયો? જાણો
Indian Citizenship ભારતમાં ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ કે વોટર આઈડી છે, તો તેઓ કાનૂની રીતે ભારતના પાક્કા નાગરિક છે. પરંતુ, વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) અને કાયદાકીય નિષ્ણાતોના મતે આ સંપૂર્ણ સત્ય નથી. નાગરિકતાના કાયદા (Citizenship Laws) હેઠળ આ તમામ દસ્તાવેજોની કાનૂની ભૂમિકા એકદમ અલગ છે….

