આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકી દવે વિરુદ્ધ ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
Ketki Dave ACB Case : ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ અને ક્લાસ-૧ અધિકારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત વધુ એક મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. સત્તાવાર અહેવાલ અનુસાર, આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર (અધિક કલેક્ટર) કેતકી દવે વિરુદ્ધ ₹3.56 કરોડની પ્રચંડ અપ્રમાણસર મિલકત (DA Case) વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં…

