GSEB State Open School Exam

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ના નાપાસ કે અનિયમિત વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા

GSEB State Open School Exam  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના એવા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે, જેઓ નિયમિત રીતે કોઈ શાળામાં અભ્યાસ કરતા નથી અથવા પરીક્ષામાં ત્રણથી વધુ વિષયમાં નાપાસ થયા છે. આવા વિદ્યાર્થીઓને તેમનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના ફરી પરીક્ષા આપવાની સુવર્ણ તક પૂરી…

Read More