અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો ઐતિહાસિક પ્રારંભ: રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
Ayodhya Deepotsav 2026 દિવાળીના પાવન અવસરે રામ નગરી અયોધ્યામાં દીપોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે (૭ નવેમ્બર) અયોધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યાના રાજકુમાર પાછા આવ્યા ત્યારે જે દ્રશ્ય હતું, તેવી જ રીતે આજની અયોધ્યા પણ ત્રેતાયુગનું સ્મરણ કરાવે છે. મુખ્યમંત્રી…

