Rajkot Fake Doctors Bust: રાજકોટ પોલીસે 17 નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા
Rajkot Fake Doctors Bust: રાજ્યમાં નકલી તબીબો અને બોગસ પ્રક્રિયા સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા સકંજા કસાતો જઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને તબીબી લાયકાત વગર દર્દીઓની સારવાર કરતા 17 નકલી ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તપાસમાં સામે…

