Diwali Emergency Calls Gujarat

દિવાળીમાં ગુજરાતમાં આગની ઘટનાઓમાં 565%નો ઉછાળો, મારામારી અને ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો પણ વધી

Diwali Emergency Calls Gujarat દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને મળતા કોલમાં મોટો વધારો નોંધાયો હતો. EMRI 108 ઇમરજન્સી સેવાઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારો દરમિયાન આગ, મારામારી, જાહેર સ્થળોએ ઝઘડા અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. આગની ઘટનાઓ અંગે મળતા સરેરાશ દૈનિક કોલની સંખ્યા 55થી વધીને 366…

Read More