Extreme Weather Events: ભારતમાં 9 મહિનામાં 3,320નાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ
Extreme Weather Events ના કારણે ભારતમાં વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં 3,320 લોકોનાં મોત થયાં છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન દેશના 273 દિવસમાંથી 251 દિવસ એટલે કે લગભગ 92 ટકા દિવસોમાં ક્યાંક ને ક્યાંક આત્યંતિક હવામાનની ઘટનાઓ નોંધાઈ હતી. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન, ગરમી અને ઠંડીના મોજાં સહિતની ઘટનાઓએ માનવજીવન, ખેતી અને રહેણાકને મોટું નુકસાન પહોંચાડ્યું…

