Gandhidham Cyber Fraud: કંપનીના ખાતામાંથી 8.46 કરોડની છેતરપિંડી, 8 રાજ્યોમાં દરોડા પાડી 13 આરોપી ઝડપાયા
Gandhidham Cyber Fraud કેસમાં પૂર્વ કચ્છના ગાંધીધામની એક કંપની સાથે 8.46 કરોડ રૂપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. સાયબર ઠગોએ કંપનીના બેંક ખાતામાંથી 211 જેટલા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ મામલે કંપનીના સંચાલકોની ફરિયાદના આધારે 5 નવેમ્બરે ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ફરિયાદ મળ્યા બાદ…

