Gujarat Assembly Election 2027: કુંવરજી બાવળિયાની ટિકિટ અને મંત્રીપદની જાહેરાતથી જસદણમાં રાજકીય ચર્ચા
Gujarat Assembly Election 2027ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થકો દ્વારા યોજાયેલા સમાજના સંમેલનને કારણે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આગામી ચૂંટણીમાં બાવળિયાની ટિકિટ નક્કી હોવાનો અને તેઓ ફરી મંત્રી બનશે તેવો દાવો કર્યો હતો. જોકે, સમાજના…

