પ્રહલાદ જોશી બન્યા નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી, જાણો તેમના વિશે

Pralhad Joshi, Education Minister  NEET-UG પેપર લીક વિવાદ અને દેશવ્યાપી આંદોલનોને પગલે ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામા બાદ કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં મહત્વના ફેરફાર કર્યા છે. શનિવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી…

Read More

શિક્ષણ મંત્રીના રાજીનામા પર સોનમ વાંગચુકનું મોટું નિવેદન: ‘આ લોકશાહીની જીત છે’

Sonam Wangchuk reaction NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરના વિદ્યાર્થીઓના આંદોલનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાને દેશના અગ્રણી શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે લોકશાહીની એક મોટી અને સીમાચિહ્નરૂપ જીત ગણાવી છે. વાંગચુકે આ સમગ્ર ઘટનાક્રમને વિદ્યાર્થીઓની એકતા અને શાંતિપૂર્ણ સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. Sonam Wangchuk reaction લોકશાહીના મૂળ સુધી…

Read More
priyanka gandhi statement

“દેશ તાનાશાહીથી નહીં ચાલે”: શિક્ષણ મંત્રીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીનો હુંકાર

priyanka gandhi statement NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનને અંતે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યું છે. આ ઘટનાક્રમ બાદ સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ…

Read More
Student Victory Protest :

“ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ”: શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓનો વિજયોત્સવ

Student Victory Protest :  NEET-UG પેપર લીક અને ગેરરીતિના વિવાદ વચ્ચે આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા, દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જંતર-મંતર ખાતે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ વિદ્યાર્થીઓએ એકબીજાને…

Read More

આખરે સરકાર ઝૂકી: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!

Dharmendra Pradhan Resignation  NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકને લઈને છેલ્લા અનેક દિવસોથી દેશભરમાં વિદ્યાર્થીઓ, વિપક્ષ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કરવામાં આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શનને મોટી સફળતા મળી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના…

Read More

રાહુલ ગાંધીની માંગ: PM મોદી વિધાર્થીઓની માફી માંગે, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે

Rahul Gandhi’s demand કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી તેમની પાસે માફીની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ…

Read More