Hemang Joshi Kharge Remark

દિવાળીને ‘ખુશીઓની ઈદ’ કહેતા ખડગે પર હેમંગ જોશીનો પ્રહાર, રાહુલ ગાંધીને મીર જાફર સાથે સરખાવ્યા

Hemang Joshi Rahul Gandhi અંગેના નિવેદનને કારણે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવી હતી. તેમના આ નિવેદન સામે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમંગ જોશીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે X પર સવાલ ઉઠાવ્યો કે, જો દિવાળી ખુશીઓની ઈદ છે, તો શું…

Read More