Tulsi Gabbard Resigns

અમેરિકામાં તુલસી ગબાડે નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર પદેથી આ કારણથી આપ્યું રાજીનામું,

Tulsi Gabbard Resigns: અમેરિકાના રાજકારણમાંથી [US Politics] એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના [President Donald Trump] વહીવટીતંત્રમાં નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર (DNI) તરીકે ફરજ બજાવતા તુલસી ગબાડે [Tulsi Gabbard] શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. તેમના આ નિર્ણય પાછળનું કારણ રાજકીય નહીં, પરંતુ અત્યંત પારિવારિક અને સંવેદનશીલ…

Read More