New ITI Courses in Gujarat :

ગુજરાતની ITI માં AI, ડ્રોન અને ઇલેક્ટ્રિક વાહન સહિતના 11 ન્યૂ-એજ કોર્સ શરૂ, યુવાનો માટે ખુલશે રોજગારીની નવી તકો

New ITI Courses in Gujarat : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોને બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતો સાથે કદમ મિલાવતા કરવા અને રોજગારીની નવી તકો [Employment Opportunities] પૂરી પાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન પાયલોટ અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ભવિષ્યની માંગ આધારિત 11 નવા ન્યૂ-એજ કોર્સ (New…

Read More

મહેમદાવાદ: સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

Sarvoday Society Mahemdavad: મહેમદાવાદમાં આવેલી ‘ધી સર્વોદય કો-ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિમિટેડ’ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત સરાહનીય પહેલ કરવામાં આવી છે. મંડળીએ તેના સભાસદોના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તાજેતરની બોર્ડ અને કોલેજની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ અને અરજીઓ મંગાવી છે. Sarvoday Society Mahemdavad : ધોરણ 10, 12…

Read More
GPSC Recruitment 2026

GPSC Recruitment 2026: ગુજરાતમાં વર્ગ-1 અને 2 ની 250થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી

GPSC Recruitment 2026 : ગુજરાતમાં સરકારી અધિકારી બનવાનું સપનું જોતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની [Competitive Exams] તૈયારી કરતાં ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ [Gujarat Public Service Commission] (GPSC) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ની [Class 1 & 2 Officers] 250 થી વધારે નવી…

Read More
Jamia Ibne Abbas Sarkhej:

સરખેજના જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાનું ધોરણ 10માં 90% ઝળહળતું પરિણામ,દીની તાલીમ સાથે સામાન્ય શિક્ષણમાં પણ અગ્રેસર

Jamia Ibne Abbas Sarkhej : સામાન્ય રીતે મદ્રસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે ઓળખાતા હોય છે, પરંતુ અમદાવાદના સરખેજ-મકરબા રોડ પર આવેલી ‘જામિયા ઇબ્ને અબ્બાસ’ (Jamia Ibne Abbas) સંસ્થાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ (દીની તાલીમ – હિફઝ અને આલિમ) ની સાથે સાથે આધુનિક અને સામાન્ય…

Read More