Smit Machhar

ગુજરાતી પાયલટ સ્મિત મચ્છારે હવામાં કો-પાયલટનો હુમલો નિષ્ફળ કરી 180 મુસાફરોના જીવ બચાવ્યા

દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બનેલી એક ગંભીર ઘટનાએ પાયલટની હિંમત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની ચર્ચા જગાવી છે. આપેલી માહિતી મુજબ, ફ્લાઈટના ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છાર (Smit Machhar) પર તેમના કો-પાયલટે કથિત રીતે ચાકૂથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કેપ્ટન મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટમાં નિયંત્રણ જાળવી રાખ્યું. રિપોર્ટ…

Read More
Indigo Flight

સુરત-દુબઈ Indigo Flight નું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરતથી દુબઈ જઈ રહેલી Indigo Flight (6E-1507)માં ટેકનિકલ ખામી સર્જાતાં અમદાવાદ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઈટે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ એક એન્જિનમાં ખરાબી આવી, જેના કારણે પાયલટે તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત ઉતાર્યું. આ ઘટનામાં 150થી વધુ મુસાફરો હતા, જેમનામાં ગભરાટ ફેલાયો, પરંતુ પાયલટની સતર્કતાએ સંભવિત અકસ્માત…

Read More