ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસની ચેતવણી, ‘ આ બારકોડ નંબર 8901522000665 વાળી દારૂની બોટલ ન પીતા!
Bhavnagar Hooch Tragedy ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકોને ગંભીર અસર થતાં તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા નાગરિકો માટે તાકીદની ચેતવણી જારી કરવામાં આવી છે કે કોઈ પણ નાગરિકે બારકોડ નંબર ‘8901522000665’ વાળી બોટલનો દારૂ પીવો નહીં. Bhavnagar Hooch Tragedy…

