SpiceJet Flight Delay:

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની લાપરવાહી: શ્રીનગર જતી ફ્લાઇટ 12 કલાક મોડી પડતા 189 મુસાફરો રઝળ્યા, ટર્મિનલમાં હોબાળો

SpiceJet Flight Delay: દિવાળી વેકેશનમાં શ્રીનગર ફરવા જવાની તૈયારી કરીને નીકળેલા અમદાવાદ સહિત રાજ્યભરના આશરે ૧૮૯ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર આખો દિવસ રઝળવાનો વારો આવ્યો હતો. સ્પાઇસજેટની અમદાવાદથી શ્રીનગર જતી SG 9634 ફ્લાઇટ નિર્ધારિત સમય સવારે ૮:૪૦ વાગ્યે ઉપડી ન હતી. ફ્લાઇટ પકડવા માટે મુસાફરો વહેલી સવારે ૫થી ૬ વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચી ગયા હતા….

Read More