Gujarat Food and Drugs Department Inspection: 175 હાઈવે હોટેલને નોટિસ, 14 સ્થળેથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળ્યા
Gujarat Food Safety Inspection અંતર્ગત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન હેઠળ હાઈવે હોટેલો, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વેચાણ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આપેલી માહિતી મુજબ, રાજ્યભરમાં કુલ 1,477 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 175 હોટેલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે 14 હોટેલોમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો…

