India Forex Reserves: આઠ સપ્તાહના ઘટાડા બાદ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં $2.49 અબજનો વધારો
India Forex Reserves એટલે કે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં બે મહિના બાદ વધારો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 6 નવેમ્બર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 2.490 અબજ ડૉલરનો વધારો થયો હતો. આ વધારા સાથે કુલ ભંડાર વધીને 719.547 અબજ ડૉલર થયું છે. અગાઉ સતત…

