Rohtak Firing

હરિયાણામાં રાતના અંધારામાં ખૂની ખેલ! પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર અંધાધૂંધ ફાયરિંગ, 4 યુવકોની હત્યા

Rohtak Firing  હરિયાણાના રોહતકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે આવેલા એક ઢાબા પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર યુવકોનાં મોત થયાં છે. હુમલાખોરો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં ગેંગવોરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. Rohtak Firing ઢાબા…

Read More