Girnar Parikrama Plastic Ban: પ્રતિબંધ છતાં યાત્રિકોની બેગમાંથી નીકળ્યો પ્લાસ્ટિકનો મોટો જથ્થો
Girnar Parikrama Plastic Ban વચ્ચે પણ કેટલાક યાત્રિકો દ્વારા નિયમોની અવગણના થતી હોવાનું સામે આવ્યું છે. ગિરનારની પવિત્ર પરિક્રમા દરમિયાન જંગલને પ્લાસ્ટિકમુક્ત રાખવા વનવિભાગ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે. તેમ છતાં, પરિક્રમાના પ્રથમ પ્રવેશદ્વાર ઈટવા ઘોડી ખાતે યાત્રિકોની બેગમાંથી પ્લાસ્ટિકની બોટલો, નાસ્તાનાં પેકેટ અને થેલીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. વનવિભાગના કર્મચારીઓ ઈટવા…

