Google Content Removal

Google Content Removal: ગૂગલને સામગ્રી હટાવવા ભારતની 4,006 સરકારી વિનંતીઓ, વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું

Google Content Removal મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન ભારતની અદાલતો અને સરકારી એજન્સીઓએ Googleને કુલ 4,006 વિનંતીઓ મોકલી હતી. અગાઉના છ મહિનાની સરખામણીમાં તેમાં 61.3 ટકાનો વધારો થયો છે. આ વિનંતીઓમાં વીડિયો, લિંક અને સોશિયલ મીડિયા પોસ્ટ સહિત કુલ 65,091 સામગ્રી દૂર કરવાની માગ કરવામાં આવી હતી. એક…

Read More