Patan Government Housing Action: પાટણમાં સરકારી આવાસો પર તંત્રની તવાઈ, 6 મકાનો સીલ અને વીજ કનેક્શન કાપ્યાં
Patan Government Housing Action હેઠળ પાટણ નગરપાલિકાએ શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનામાં નિયમોનો ભંગ કરીને મકાનો ભાડે આપવા, વેચી મારવા અને બેવડો લાભ લેવાના કિસ્સાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના આધારે શુક્રવારે ચીફ ઓફિસર હિરલ ઠાકરની આગેવાનીમાં પાલિકાની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નિયમભંગ…

