GPSCની આ પરીક્ષાની તારીખ બદલાઇ, આ કારણથી ફેરફાર કરાયો!

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (પીએસસી) દ્વારા લેવામાં આવતી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, 13મી એપ્રિલના બદલે આ પરીક્ષા 17મી એપ્રિલના રોજ યોજાશે. આ ફેરફાર, 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા થતી હોવાથી કરવામાં આવ્યો છે. હસમુખ પટેલે શું કહ્યું?જિપીએસસની ચેરમેન હસમુખ પટેલે આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર…

Read More

GPSCની પ્રાથમિક પરિક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરિક્ષા!

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા તાજેતરમાં 9 વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે, જે GPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે.જીપીએસસી દ્વારા 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6…

Read More

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર, હવે ભાગ 1 બધા માટે સરખુ, ભાગ 2 વિષય આધારિત!

GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર –  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તેની 11 પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિતમાં છે. આ ફેરફાર ખાસ કરીને 11 કેડરની ભરતી માટેના પ્રાથમિક કસોટી પર આધારિત છે. GPSCની 11 પરીક્ષામાં મોટા ફેરફાર – નોંધનીય છે કે  હવે ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે,…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, મદદનીશ ઈજનેર માટે નોકરીની સુવર્ણ તક

ગુજરાત જાહેર સેવા આયોગ-   ગુજરાતમાં સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાહતની ખાસ તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પદ માટે 250 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પદ માટે જે ઉમેદવારો રસ ધરાવતા અને લાયક છે,…

Read More
Deputy Mamlatdar exam postponed

ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

Deputy Mamlatdar exam postponed ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ…

Read More