આણંદ જિલ્લા બ્રેકિંગ: 187 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની બેઠકો જાહેર, ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં હલચલ
આણંદ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના 187 ગામોની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની બેઠકો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ તેજ બની છે. આણંદ જિલ્લા બ્રેકિંગ 187 ગામોમાં ચૂંટણીની તૈયારીઓને વેગ આણંદ જિલ્લાની 187 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની બેઠકો જાહેર થતાં સ્થાનિક…

